Police Bharti Special test-1 | પોલીસ ભરતી સ્પેશિયલ ટેસ્ટ-1

Police Bharti Special test-1 : ગુજરાતમાં યોજાનાર આગામી પોલીસ ભરતી માટે અહીં એક જનરલ નોલેજ ને લાગતો ટેસ્ટ આપવામાં આવ્યો છે. તો ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Welcome to your Police Consteblae Mock test - 1

1. 
‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે?

2. 
બરકત વીરાણીનું ઉપનામ જણાવો ?

3. 
‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ?

4. 
સમાસ ઓળખાવો : “ગાજવીજ”

5. 
સાચી જોડણી કઈ ?

6. 
સંધિ જોડો : દેવ + ઋષિ = __

7. 
ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો.

8. 
રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ?

9. 
બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે?

10. 
____Oranges are grown in Nagpur

Read Also ➜  Breaking News : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી ચકાસો તમારું પરિણામ

Leave a Comment