Mafat Plot Sahay Yojana 2024 | મફત પ્લોટ સહાય યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Mafat Plot Sahay Yojana 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 1972 માં જાહેર કરાયેલ Mafat Plot Sahay Yojana 2024 માટેના અરજી ફોરમ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત લાભાર્થીઓને 100 ચોરસ વાર નો એક પ્લોટ એકદમ મફત આપવાની જાહેરાત કરવામાં આવેલી છે.

જે કોઈ લાયક ઉમેદવાર Mafat Plot Sahay Yojana 2024 યોજનાનો લાભ લેવા માંગતો હોય તેના માટેની તમામ માહિતી એટલે કે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા નીચે આપેલી છે.

Mafat Plot Sahay Yojana 2024

યોજનાનું નામMafat Plot Sahay Yojana 2024 | મફત પ્લોટ સહાય યોજના 2024
યોજનાની શરૂઆત 1972
કોના દ્વારા શરૂ કરાઇ?ગુજરાત સરકાર દ્વારા
મળવાપાત્ર લાભ 100 ચોરસ વાર મફત પ્લોટ
સત્તાવાર વેબસાઇટhttp://www.panchayat.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર07923254055

મફત પ્લોટ સહાય યોજનાનો હેતુ

  • સરકાર દ્વારા આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ગુજરાતમાં ઘર વિહોણા લોકોને પોતાનું ખુદનું મકાન બનાવવા જમીન ફાળવવામાં આવે.

મફત પ્લોટ સહાય યોજના 2024 માં મળવાપાત્ર લાભ

  • ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના 2024 માં 100 ચોરસવાર નો પ્લોટ મફત આપવામાં આવશે.

આ યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાના લાભાર્થીઓની પાત્રતા નીચે પ્રમાણે છે :

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.

આ યોજનામાં અરજી માટેના જરૂરી દસ્તાવેજો

મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક

મફત પ્લોટ સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા

મફત પ્લોટ યોજના ગુજરાત માટે ઉમેદવારે નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવી.

  • સ્ટેપ 1 : સૌ પ્રથા ઉમેદવારે યોજના નો લાભ લેવા માટે “Offline” અરજી કરવી પડશે.
  • સ્ટેપ 2 : Offline અરજી કરવા માટે ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે.
  • સ્ટેપ 3 : હવે, ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે.
  • સ્ટેપ 4 : ત્યાર બાદ, અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

FAQs મફત પ્લોટ સહાય યોજના 2024

1. મફત પ્લોટ સહાય યોજના શું છે?

મફત પ્લોટ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં લોકોને 100 ચોરસ વાર નો પ્લોટ મફત આપવામાં આવશે.

2. મફત પ્લોટ સહાય યોજના ક્યારે જાહેર કરવામાં આવી?

ઇ. સ. 1972

3. મફત પ્લોટ સહાય યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવી?

ગુજરાત સરકાર

Leave a Comment