Gujarat Police Constable Recruitment 2024 | ગુજરાત પોલીસ દ્વારા 12472 જગ્યાઓ માટે 12 પાસ પર ભરતી જાહેર

Gujarat Police Constable Recruitment 2024 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા કોન્સ્ટેબલની 12472 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Gujarat Police Constable Recruitment 2024

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની આ ભરતી વિષે વાત કરવામાં આવે તો લગભગ 12472 જગ્યાઓ માટે PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ ની જગ્યાઓ ભરવા માટે 12 પાસ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ લેખ માં ગુજરાત પોલીસ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Gujarat Police Constable Recruitment 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Gujarat Police Constable Recruitment 2024 – હાઈલાઈટ્સ

ભરતી બોર્ડનું નામ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ12472
ભરતીનું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ગુજરાત પોલીસ ભરતી 2024 – પોસ્ટ

પોસ્ટનું નામજગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
 કુલ જગ્યાઓ12472

ગુજરાત પોલીસ ભરતી 2024 – શૈક્ષણિક લાયકાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 12 પાસથી લઈને સ્નાતક સુધી રાખેલ છે.

Read Also ➜  Breaking News : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી ચકાસો તમારું પરિણામ

ગુજરાત પોલીસ ભરતી 2024 – ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર35 વર્ષ

ગુજરાત પોલીસ ભરતી 2024 – પગાર ધોરણ

  • 19,500 રૂપીયા પ્રતિ મહિનાના

ગુજરાત પોલીસ ભરતી 2024 – પસંદગી પ્રક્રિયા

પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી નીચે પ્રમાણે કરવામાં આવશે.

  • PET/PST ટેસ્ટ
  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ

અરજી કઇ રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે “Apply Online” ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
  • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
  • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
  • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
  • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
  • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેની વેબસાઇટઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment