Breaking News : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી ચકાસો તમારું પરિણામ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર : ગુજરાતમાં અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે, ત્યારે સુત્રોનો દાવો છે કે, આ વખતે બૉર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ આવી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે. 

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખાવું ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો તમારું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ માર્ચ 11 થી 22, 2024 દરમિયાન યોજાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ GSEB SSC Result 2024 ની રાહ જોઈ રહ્યા છે. ssc result 2024 gujarat board

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ પ્રકારની ઘડવામાં આવી છે, જેના કારણે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે તેવો શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરાયો છે. બીજી તરફ હવે પરિણામમા જે વિલંબ થતો હતો તેમાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરાયું છે.

Gseb 10th result 2024: ધોરણ 10નું પરિણામ

Gseb 10th result 2024 link gujarat board online:ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 ગુજરાત બોર્ડની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરશે. અહીં, વિદ્યાર્થીઓ gseb.org ધોરણ 10મું પરિણામ 2024 તારીખ જોઈ શકે છે. gseb 10th result link

ઘટનાઓતારીખ અને સમય
GSEB SSC 2024 પરીક્ષામાર્ચ 11 થી 22, 2024
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખમે 2024
SSC GSEB બોર્ડ પરિણામ 2024 સમયજાહેર કરવાની છે
GSEB ખાનગી અને પુનરાવર્તન વિદ્યાર્થી પરિણામજૂન 2024
GSEB SSC પૂરક પરીક્ષા અરજી વિન્ડોજૂન 2024
પૂરક પરીક્ષાજુલાઈ 2024
પૂરક GSEB SSC પરિણામો 2024જુલાઈ 2024

GSEB 10 અને 12 ધોરણનું પરિણામ 2024 SMS દ્વારા જાણો

  • તમારા ફોનમાં SMS એપ્લિકેશન ખોલો.
  • નીચેના ફોર્મેટમાં SMS લખો: SSCSEATNUMBER ઉદાહરણ: SSC 123456
  • SMS ને 56263 પર મોકલો.
  • GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

How to Check GSEB SSC Result 2024 via WhatsApp?

GSEB વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ દ્વારા પરિણામ તપાસવાનો વિકલ્પ પણ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓએ માત્ર વોટ્સએપ દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલવાની જરૂર છે અને પરિણામ તમને જવાબ તરીકે મોકલવામાં આવશે. Dhoran 10 parinam 2024 gujarat board result.

GSEB SSC Result 2024: Grading Pattern

ગુણગ્રેડ
91-100A1
81 -90A2
71 – 80B1
61-70B2
51 -60C1
41 -50C2
33-40D
21-32E1
20 અને નીચેE2

મહત્વપૂર્ણ લિન્ક

રિજલ્ટ જોવા માટેની લિન્કઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Exit mobile version