ગુજરાત ભૂગોળ – ગુજરાતનો સામાન્ય પરિચય

ગુજરાત ભૂગોળ – ગુજરાતનો સામાન્ય પરિચય : ગુજરાતમાં યોજાનાર આગામી પોલીસ ભરતી માટે અહીં એક ભૂગોળ ને લાગતો ટેસ્ટ આપવામાં આવ્યો છે. તો ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Welcome to your Gujarat Geography

ગુજરાતમાં નીચેના પૈકી કયો એક જીલ્લો સૌથી વધુ પાડોશી જિલ્લાઓની સરહદો ધરાવે છે?

ગુજરાતનાં નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી ઓછા તાલુકા આવેલા છે?

ગુજરાતનાં જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો અને તેના રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

ગુજરાતનાં વિવિધ સ્થળો અને ઉપનામો પૈકી કઈ જોડી યોગ્ય નથી?

નીચેના પૈકી કયા જિલ્લાનીઓ સરહદ નર્મદા જીલા સાથે જોડાયેલી નથી?

ગુજરાતનાં જીલાઓ અને તેમના મુખ્યમથક પૈકી કઈ જોડી યોગ્ય નથી?

ગુજરાત રાજ્યનું રાજ્ય પતંગિયું.............છે.

ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા___________ છે.

વડનગર શહેર પુરાણકાલીન છે, તેના નીચેના નામો પૈકી કયું નામ સાચું નથી?

ગુજરાતનાં નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા છે?

ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં છે?

ખંભાતનું મૂળનામ શું હતું?

નીચેના દર્શાવેલા જીલાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?

હાલમાં રાજ્યમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે?

વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

ગુજરાતનું પ્રાચીન નગર આનંદપૂરનું આધુનિક નામ શું છે?

મધ્ય ગુજરાતમાં આવેલ જિલ્લાઓની સંખ્યા કેટલી છે?

Leave a Comment

Exit mobile version