Class 10th and 12th Exam Result Date 2024 | આ તારીખે આવશે ધોરણ 10/12 બોર્ડની પરીક્ષાનું પરિણામ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Class 10th and 12th Exam Result Date 2024 : ગુજરાતમાં અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે, ત્યારે સુત્રોનો દાવો છે કે, આ વખતે બૉર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ આવી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે.

Class 10th and 12th Exam Result Date 2024

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષા વર્ષ 2024 ના પરિણામોની વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે. પેપર ચકાસણી બાદ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર કઈ ઓનલાઈન પરિણામ જોઈ શકો છો.

Class 10th and 12th Exam Result Date 2024 – હાઈલાઈટ્સ

વિભાગગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
વર્ષ2024
ધોરણ10 અને 12
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org/

STD 10 and 12 Exam Result Date

પરિણામોની ઉપલબ્ધતા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 સુધીમાં તેમની સત્તાવાર વેબસાઇટ પર HSC પરિણામ એપ્રિલ 2024 બે સપ્તાહ બાદ પ્રકાશિત કરશે.

ધોરણ 10 12 બોર્ડ રિજલ્ટ તારીખ

ધોરણ 10 અને 12 ના પરિણામો તપાસી રહ્યાં છે: જે ઉમેદવારોએ ગુજરાત બોર્ડ એચએસસીની પરીક્ષા આપી હતી તેઓ તેમના વર્ગ 12ના રોલ નંબરનો ઉપયોગ કરીને તેમના પરિણામો ઓનલાઈન ચકાસી શકે છે.

ધોરણ 10 ના પરિણામ ની સંભવિત તારીખએપ્રિલ 2024 ના બીજા અઠવાડિયા માં
ધોરણ 12 સાયન્સ,કોમર્સ અને આર્ટસ ના પરિણામ ની સંભવિત તારીખએપ્રિલ 2024 ના બીજા અઠવાડિયા માં

ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ કઈ રીતે તપાસવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
  • ધોરણ પસંદ કરો.
  • હવે, તમારો રોલ નંબર દાખલ કરો.
  • ત્યાર બાદ, તમારું પરિણામ પ્રકાશિત થશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Exit mobile version