GSEB Duplicate Marksheet 2024 : હવે ધોરણ 10 અને 12 ની ખોવાયેલી માર્કશીટ મેળવો ઓનલાઈન ઘરે બેઠા

GSEB Duplicate Marksheet 2024

GSEB Duplicate Marksheet 2024 : શું તમે જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કસીટનું મહત્વ કેટલું છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે યાદીને એક અખબારમાં જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન કરવામાં આવી છે. અને તમે gsebeservice.org વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો. પરંતુ આ વેબસાઇટ બિલકુલ … Read more